Pages

Wednesday, December 26, 2012

વાંચવાનું ચૂકશો નહિ : હૃદયને સ્પર્શ કરી જાય તેવી વાત ...!!!


એક શ્રીમંત માણસને ઘરે જમણવાર ચાલી રહ્યો હતો. ખાસ મોટો પ્રસંગ નહોતો, નજીકના સંબંધીઓ અને મિત્રોને જ બોલાવ્યા હતા. હશે ચાલીસ-પચાસ જણ. યજમાન બધાને આગ્રહ કરી કરીને પીરસતા હતા અને મહેમાનો પણ જોઈએ કે ન જોઈએ, પોતાની થાળીઓ છલોછલ ભર્યે જતા હતા.
એ જ વખતે યજમાન બહેનનું ધ્યાન ગયું કે એક બાળકને એની માતા ધીમા અવાજે ધમકાવતી હતી. યજમાન બહેને ત્યાં જઈને કારણ પૂછ્યું, તો પેલી માતા કહે, ‘જુઓને બહેન ! આ ખાતો જ નથી. રોજ આવું જ કરે છે. હું તો આને જમાડવાથી તંગ આવી ગઈ છું. હવે તમે જ કહો, ધમકાવું નહીં તો શું કરું ?’
‘અરે ! એમાં એને ધમકાવવાની જરાય જરૂર નથી !’ પેલા યજમાન બહેન બોલ્યાં. પછી સામેની પંગતમાં બેઠેલા એક ભાઈ સામે હાથ કરીને કહ્યું, ‘આ અમારા મિત્ર ડૉક્ટર મહેતા છે ને, એ એવી સરસ દવા આપે છે કે તમારો બાબો તરત જ જમતો થઈ જશે. મારો દીકરો પણ પહેલા આવું જ કરતો હતો. ડૉ. મહેતાસાહેબની દવા પછી હવે એ બરાબર જમી લે છે. તમે પણ એમને બતાવોને ?’

પેલી સ્ત્રીએ ડૉક્ટર મહેતાની સામે જોઈને કહ્યું : ‘આવી જગ્યાએ તમને પૂછવા બદલ માફ કરજો, ડૉક્ટર સાહેબ ! પણ શું હું તમારા ક્લિનિક પર મારા બાબાને બતાવવા માટે લાવી શકું ખરી ? એને બિલકુલ ભૂખ જ નથી લાગતી !’
‘ચોક્કસ લાવી શકો, બહેન ! હું જમી લીધા પછી તમને મારું કાર્ડ આપીશ. એમાં લખેલ નંબર પર ફોન કરીને તમે જરૂર આવી શકશો.’ ડૉક્ટરે કહ્યું.
હવે બરાબર એ જ વખતે દસેક વરસની એક કામવાળી છોકરી, જે બધાના ગ્લાસમાં પાણી ભરતી હતી, એ આ વાત ધ્યાનથી સાંભળતી હતી. ડૉક્ટર જમીને હાથ ધોવા પેન્ટ્રીમાં ગયા ત્યારે જગ ભરવા માટે પેલી છોકરી પણ ત્યાં પહોંચી. ડૉક્ટરને એકલા જોઈ એણે પૂછ્યું : ‘ડૉક્ટરસાહેબ ! હું તમારી સાથે વાત કરી શકું ખરી ? તમને એક સવાલ પૂછી શકું ?’
‘બોલને બેટા ! તું શું કામ વાત ન કરી શકે ? એક શું બે સવાલ પૂછ !’ એકદમ લાગણીપૂર્વક ડૉક્ટરે જવાબ આપ્યો.
‘ડૉક્ટરસાહેબ ! મારે એક નાનો ભાઈ છે. હું, મારી મા અને મારો ભાઈ એમ અમે ત્રણ જ જણ ઘરમાં રહીએ છીએ. મારા બાપુ ગુજરી ગયા છે. મા બીમાર છે. હું કામ કરું છું એમાંથી અમારું પૂરું નથી થતું. એટલે હું એમ પૂછવા માગું છું કે શું ભૂખ લાગે જ નહીં એવી કોઈ દવા આવે છે ખરી ? એવી દવા હોય તો અમારે એ લેવી છે !’
ડૉક્ટર સ્તબ્ધ બનીને ઊભા રહી ગયા. 

Tuesday, December 11, 2012

Funny Software Development Quotes

Over the years, I’ve collected some of the smartest-yet-funny software development quotes I have read. Here’s the current short list in no particular order. Oddly enough, they all address the woes of programming.
Feel free to add any like quotes in the comment section!
1.     My Favorite one : “”First learn computer science and all the theory. Next develop a programming style. Then forget all that and just hack.”".
2.     Hardware runs on smoke. Once the smoke is released, the hardware stops working.
3.     “The first 90% of the code accounts for the first 90% of the development time. The remaining 10% of the code accounts for the other 90% of the development time.” – Tom Cargill
4.     “In order to understand recursion, one must first understand recursion.” – Author Unknown
5.     “I have always wished for my computer to be as easy to use as my telephone; my wish has come true because I can no longer figure out how to use my telephone.” – Bjarne Stroustrup
6.     “A computer lets you make more mistakes faster than any other invention in human history, with the possible exceptions of handguns and tequila.” – Mitch Ratcliffe
7.     “There are two ways of constructing a software design: One way is to make it so simple that there are obviously no deficiencies, and the other way is to make it so complicated that there are no obvious deficiencies. The first method is far more difficult.” -C.A.R. Hoare
8.     “The gap between theory and practice is not as wide in theory as it is in practice.” – Author Unknown
9.     “If builders built buildings the way programmers wrote programs, then the first woodpecker that came along would destroy civilization.” – Gerald Weinberg
10. “If debugging is the process of removing software bugs, then programming must be the process of putting them in.” – Edsger Dijkstra
11. “Measuring programming progress by lines of code is like measuring aircraft building progress by weight.” – Bill Gates
12. “Nine people can’t make a baby in a month.” – Fred Brooks
13. “Programming today is a race between software engineers striving to build bigger and better idiot-proof programs, and the Universe trying to produce bigger and better idiots. So far, the Universe is winning.” – Rich Cook
14. “There are two major products that come out of Berkeley: LSD and UNIX. We don’t believe this to be a coincidence.” – Jeremy S. Anderson
15. “Before software can be reusable it first has to be usable.” – Ralph Johnson
16. “Any fool can use a computer. Many do.”
17. Debugging is twice as hard as writing the code in the first place. Therefore, if you write the code as cleverly as possible, you are, by definition, not smart enough to debug it.
18. We have a deal with God – he doesn’t produce software and we do not produce miracles – a software engineer.
19. Software is not complete..untill the last user is dead…
20. “My software never has bug, it’s just developing a random features.”
21. “Naturally, a tool for getting rid of bugs in your program is called a ‘debugger’. Mudanely enough, the corresponding tool for putting bugs into your program is called a ‘programmer’.”

Thursday, December 6, 2012

સસલું અને કાચબો !







એક સસલું હતું. એ સફેદ હતું. અને એ ખુબ જ સુંદર હતું.

એ હંમેશા એની કાપા નિહાળી, ગર્વ સાથે છાતી ફુલાવતું હતું. એને  એની સુંદરતાનું
અભિમાન હતું. એ અનેકવાર, સરોવરની પાળે પાણી પીવા આવતું . એ સમયે, એણે  એક કાચબાને
નિહાળ્યો હતો. એને એની સાથે વાતો કરવાનો સમય જ ના હતો.એ ધીરે ધીર ચાલતા કાચબાને
મુર્ખ પ્રાણી સમજતું હતું.

એક દિવસ, કોણ જાણે કેમ એ સસલું  કાચબા નજીક આવી વાતો
કરવા લાગ્યુ.

“અરે, કાચબાભાઈ, કેમ તમે ધીરે ધીરે ચાલો છો?”
ત્યારે, કાચબો એને શાન્તીથી કહે..” અરે, બેન, શું કરૂં
? આ જ પ્રમાણે પ્રભુએ મારૂં ઘડતર કર્યું છે, એથી જ હું એવી રીતે ચાલુ
છું.”

આવું સાંભળી, સસલાને જરા મજાક કરવાનું મન થયું. અને
કહેઃ”ચાલો, આપણે હરિફાઈ કરીયે. તમે એ માટે તૈયાર છો ?”
કાચબો સસલાના હૈયાનો ભાવ સમજી ગયો હતો. એ જાણતો હતો કે
એની હારમાં સસલાએ હસીને એની મજાક કરવાની ઈચ્છા હતી. એણે વિચારી કહ્યુંઃ ” બેન, આજ
તો નહી આજે હું થાકી ગયેલો છું. પણ આવતી કાલે જરૂરથી આપણે હરિફાઈ
કરીશું”

આવા કાચબાના શબ્દો સાંભળી સસલું તો ખુબ ખુશી સાથે એના
ઘરે ગયું.

એવા સમયે, કાચબાએ એના શિયાળ મિત્રને સરોવર નજીકનો પંથ
બતાવી, હરિફાઈ વિષે કહ્યું, અને એની મદદ માંગી. શિયાળબેન તો મદદ કરવા રાજી થઈ ગઈ.
ત્યારે, કાચબાએ શિયાળને કહ્યું ” કાલે આવો ત્યારે તમારા પતિદેવને પણ સાથે
લાવજો.”..આ કાચબાના શબ્દો સાંભળી, શિયાળ જરા અચંબામાં હતું પણ કાંઈ ના
બોલ્યું.

બીજે દિવસે, નક્કી કરેલા સમય પ્રમાણે, સસલું અને કચબો
સરોવર પળે હતા.ત્યારે, કચબાના સુચન પ્રમાણે શિયાળના પતિ પણ હાજર હતા. અને, કાચબાએ
સસલાને કહ્યુંઃ” આ સઓવર પાળે પાળે  જવાનું છે, અને જે ફરી પ્રથમ અહી આવે તેની જીત.
આ માન્ય છે ?”

ત્યારે, સસલું એની ઝ્ડપના ગર્વમાં હરિફાઈ વિષે બીજી
ચોખવટ કરવાનું ભુલી જઈ કહેવા લાગ્યુંઃ” મજુંર છે !”
આ હરિફાઈ શરૂઆત સમયે મિત્ર શિયાળના પતિ આ સંવાદના
સાક્ષી બન્યા. અને એવા સમયે, મિત્ર શિયાળ દુર એક સરોવર પાળના ઝાડ પાછળ સંતાયને સુચન
પ્રમાણે ઉભું હતું.

શિયાળ પતિએ જવાબદારી લીધી. કાચબો અને સસલું એક લાઈન
પાછળ હતા. એણે ૧,,૨..૩ અને “ગો” કહ્યું. સસલું તો આનંદમાં દોડતું દુર જઈ રહ્યું
ત્યારે કાચબો તો ધીરે ધીરે  પેલા પાળ નજીકના ઝાડ પાસે આવી ઉભુ રહ્યું .અને ઝડ
પાછળથી  શિયાળ બહાર આવી, જમીન પર બસી ગયું. કાચબો શિયાળની પીઠ પર બેસી ગયો. શિયાળ
ઝડપથી દોડવા લાગ્યું. અંતર કપાતું ગયું.  સસલું એ સમયે દુર હતું. એ દોડતા દોડતા,
પાછળ નજર કરતું અને કાચબાને ના જૉઈ આનંદમાં આવી જતું..ધીરે ધીરે એની ઝડપ પણ ઓછી થતી
હતી. પણ, એને એની જીતની ખાત્રી હતી. અને જીત્યા બાદ, કેવી રીતે કાચબાની મજાક કરવી
એવા વિચારોમાં એ હતું. જ્યારે એ એવા વિચારોમાં હતું ત્યારે પાછળ જોતા એણે કાચબાને
સિયાળ પર નિહાળ્યો…..એ હજુ કોઈ બીજા વિચારો કરે તે પહેલા શિયાળ અન કાચબો એને પસાર
કરી આગળ નીકળી ગયા….સસલાએ એની ઝડપ વધારી..પણ એ કાંઈ કામ ના આવી. જ્યારે એ “ફીનીશ
લાઈન” પર આવ્યું ત્યારે કાચબો એની વાટ જોતો હતો.
સસલું જેવું ત્યા આવ્યું એટલે કાચબો કહે ઃ”બેન, હું
હરિફાઈ જીતી ગયો !”

ત્યારે. ગુસ્સામાં આવીમ સસલું કહે ઃ “તમે તો શિયાળ પર
સવારી કરી આવ્યા છો…એટલે જીત તો મારી કહેવાય !”
ત્યારે, શિયાળભાઈ એક જર્જ તરીકે એમનો અભિપ્રાય આપે..”
અરે, સસલાભાઈ, જ્યારે હરિફાઈની વિષે ચર્ચા કરી ચોખવટ કાચબાએ તમોને કહ્યું ત્યારે
તમે કોઈ શરતો મુકી ના હતી..ફક્ત એક જ ધ્યેય હતો …જે સરોવર પાળ પર અંતર કાપી પ્રથમ
અહી આવે તે જ વિજેતા ! આ પ્રમાણે, આ હરિફાઈ જીતનાર તો કાચબાભાઈ જ
કહેવાય.”

આટલા શબ્દો શિયાળભાઈ બોલ્યા ત્યારે આ નિર્ણયને ટેકો
આપતી હોત તેમ કાચબ મિત્ર શિયાળ બોલ્યું ઃ” હા, હું પણ સહમત છું !”
બસ, આટલા શબ્દો દ્વારા સસલાને એની ભુલ સમજાય… “ફક્ત
કોઈને નિહાળી, તમે એનું ખરૂં મુલ્ય ના કહી શકો. પોતાની શક્તિ પર ગર્વ કરી અન્યનું
અપમાન કરવું એ મહાન ભુલ છે. નમ્રતામાં જ પ્રેમ છે !”…સસલાના મનમાં બસ આવા વિચારો
ગુંજી રહ્યા. એનું અભિમાન હવે પીગળી ગયું હતું એ  કાચબા અને શિયાળોની તરફ એક મીઠી
નજરે નિહાળી, ડોકું નીચું રાખી જાણ સત્યના જ્ઞાન સાથે વિદાય લેતો હોય એવું દ્રશ્ય
સરોવર પાળે આજે હતું !


પણ, આ બાળવાર્તાનો “બોધ” નીચે મુજબ છે…….

કોઈ પણ વ્યક્તિને ફક્ત નિહાળતા એના વિષે “અભિપ્રાય”રૂપી અનુમાન કરવું  એ જ
એક ભુલ છે !

પોતાની શક્તિનું અભિમાન કરવું એ જ અનેક જીતો બાદ, એવી વ્યક્તિને હાર કે પતન
તરફ લઈ જાય છે !

આ વાર્તામાં સસલાને શરીર અને શક્તિના અભિમાનમાં “અંધકાર ” છે..એની
“મુર્ખતા”ના દર્શન થાય છે.

કાચબાના શાન્ત સ્વભાવ સાથે ચતુરાય, અને નમ્રતા છે !

આ વાર્તા દ્વારા  એક જ હેતું છે….માનવીએ શીખવાનું છે કે જે સ્વરૂપે દેહ
મળ્યો એનો પ્રથમ સ્વીકાર હોવો જોઈએ. અને દેહ સાથે મળેલી શક્તિ-જ્ઞાન વિગેરે માટે
પ્રભુનો પાડ માની, એનો સદ-ઉપયોગ  કરવાનો જીવન સફરે હંમેશા પ્રયાસ હોય !.. જે પંથ
સત્ય તરફ હોય તેવો પંથ બાળકો કે અન્યને બતાવતા, એનું જીવન આ ધરતી પર ધન્ય બની જાય
છે !

Saturday, December 1, 2012

અમુક પ્રેરક પ્રસંગો.

એક ડોશી મા હતાં.ખુબ ગરીબ,પાસે પહેરવાના કપડાં પણ પૂરતાં નહિ,એટલે સાંધી-સુંધીને કપડાં પહેરે.એક રાતે એવી જ રીતે તેઓ પોતાનો ફાટેલો સાડલો સાંધવા બેઠાં.એક તો ઉંમર અને તેમાં આંખે દેખાય પણ ઓછું.એટલે સાંધવામાં ય બહુ જ તકલીફ પડે.પાછું રાત અને ઘરમાં કાઈ ગરીબ ણા ઘરમાં તેલના દીવા કે ફાનસ હોય ?! એક તો બરાબર દેખાય નહિ,તેમાં પાછી માજી ની સોય પડી ગઈ.સોય એક તો ઝીણી ,પાછું અંધારું,વળી આંખમાં ઝાંખું.!તેમના મનમાં થયું કે બહાર રસ્તે તો દીવા છે તો લાવ ને બહાર શોધું !આમ માજી તો બહાર સોય શોધવા લાગ્યાં.રસ્તે એક માણસ પસાર થતો હતો, માજીને નીચા વળીને કઈક શોધતા જોયાં એટલે પૂછ્યું,”માડી, તમે શુ શોધો છો?” માજી કહે કે,”ભાઈલા,મારી સોય પડી ગઈ છે તે ગોતું છું.” માણસે પૂછ્યું કે,”માડી તમારી સોય પડી છે ક્યાં?” એટલે માજીએ જવાબ આપ્યો કે,”બેટા,મારી સોય તો અંદર ઝુંપડામાં પડી છે.” નવાઈ પામી માણસે કહ્યું કે,”માંડી,તો પછી અંદર કેમ નથી શોધતા?”માજીએ કહ્યું કે,”બેટા,પણ અહી બહાર અજવાળું છે એટલે બહાર ગોતું છું.”

સાચે જ આપણે પણ ખોવાયેલું કઈક શોધીએ છીએ ખરા,પણ તે ખોવાયું ક્યાંક છે અને આપણે શોધીએ ક્યાંક છીએ.!

જ્યાં ખોવાયું હોય ત્યાં જ ગોતવું પડે,

અંધારું હોય ત્યાં જ દીવો કરવો પડે.



----------------------------------------------------------------------------------


નાના એવા શહેરના મુખ્ય રસ્તા ઉપર એક કાર પુરપાટ પસાર થતી હતી,તેને એક મોટર-સાઈકલવાળા પોલીસે પકડી.કાર ડ્રાઈવરના નામ-સરનામું આ પોલીસ મેન નોધવા માંડ્યો. એટલે કારવાળા ભાઈ તો ગુસ્સે થઇ ગયા,અને પોલીસને કહ્યું કે,

‘તમે જાણો છો કે આ ગામના મેયર મારા મિત્ર છે?’

કાઈ પણ બોલ્યા વગર પોલીસ નોધે છે,એટલે કારવાળા કહે કે,”આ ગામના પોલીસ ઉપરી પણ મને ઓળખે છે,તે તમે જાણો છો ? તો ય પોલીસ એનું નોધવાનું કામ કરે જાય છે….એટલે હવે કારવાળાનો મિજાજ છટકવા માંડ્યો,અને ખુબ ગુસ્સે થઇ તેણે કહ્યું કે,

“ભાઈ , હુ તમારા ગામના મેજીસ્ટ્રેટને પણ સારી રીતે ઓળખું છું તે તમને ખબર છે?”

હવે પોતાની નોધ પૂરી કરીને,ડાયરી બંધ કરતાં પોલીસે શાંતિથી પેલા ભાઈને પૂછ્યું કે,

“તમે કાનજી રવજીને ઓળખો છો?” તો કાર ડ્રાઈવરે કહ્યું કે,”ના”

“ત્યારે ખરી જરૂર તો તમારે એમની ઓળખાણ ની હતી,અને એ કાનજી રવજી હુ છું.” એમ કહી મોટરસાઈકલ પર ચડીને નીકળી ગયો.



----------------------------------------------------------------------------------

મને એક વૃદ્ધની વાત યાદ આવેછે.

એંસી વર્ષની ઉમરના આ વૃદ્ધ રસ્તાની પડખે ખાડો ખોદીને એક આંબો વાવી રહ્યા હતા.

કોઈકે એમની નજીક જઈને પૂછ્યું :”દાદા,તમે આ શું કરો છો ?”

દાદાએ કહ્યું :”હું આંબો વાવું છું. ”

કોઈએક ટીખળી માણસે મશ્કરી કરી :”અરે દાદા ,તમને તે આ કેવી માયા લાગી છે!આ આંબો વાવો ક્યારે,એ ઉગે ક્યારે,એનાં ફળ આવે ક્યારે અને તમે ખાઓ ક્યારે?”

પેલા વૃધ્ધે કહ્યું :”રસ્તા ઉપર આ જે આંબો છે તે મારા પુરોગામીઓએ વાવેલો છે.તેની છાયા આજે હું માણું છું,એની કેરી હું ખાઉં છું,ત્યારે મને થયું કે હું પણ એકાદો આંબો વાવતો જાઉં કે જેથી ભાવિમાં આવનારી જે પેઢી છે એને છાયા મળે, ફળ ખાવા મળે. આપણને જે લાભ મળ્યો છે એ લાભ બીજાને પણ આપવાનો છે. “

વૃદ્ધની આવી ઉમદા વિચારણા આપણને સૌને એમ કહી જાય છે કે આપણે તો સમાજને કઈંક આપવાનું છે.લેવામાં મહત્તા નથી,મહત્તા તો કઈંક આપી જવામાં છે.લેવાનું કામ તો બધાંય કરી શકે છે ,આપનાર જ દુનિયામાં કોઈ વિરલ હોય છે,એટલે માનવીમાં રહેલી આ અર્પણની ભાવનાને આપણે વિકસાવવી જોઈએ.

આ રીતે કર્તવ્યશીલ બનનારા દુનિયામાં બહુ વિરલ હોય છે.પરંતુ હું તમને વિનવું છું કે તમે આકાશના સુર્ય અગર ચંદ્ર ન બની શકો તો કંઈ વાંધો નહી ,અમાસની અંધારી રાતના તારા જેવા તો જરૂર બનજો.

અમાસની રાતે તમે જોયું હશે કે આકાશમાં એક તારો જો ખરે તો તે તેજનો લિસોટો મૂકી જાય છે,એ રીતે તમે ભલે ખુબ મહાન માનવી ન બની શકો ,પરંતુ તમારા વર્તુળમાં,તમારા સમાજમાં ,તમારા મિત્ર મંડળમાં એક તેજનો લિસોટો મુકીને જાઓ કે જે માનવ-હૃદયમાં પ્રકાશ પાથરે.


----------------------------------------------------------------------------------


એક કીડી તળાવમાં પડી ગઈ.ત્યાં માછલીએ કીડી ને કહ્યું કે, જયારે આ તળાવ સુકાય ત્યારે માછલીને કીડી ખાય છે.મોકો સહુને મળે છે.રાહ જોવી જોઈએ.

વિઝા ની કેટેગરી જોઈ લેવીજોઈએ..



ગીર નાં જંગલ માંથી એક સિંહ ને પ્રાણીસંગ્રહાલયમાં લાવવા માં આવ્યો.
વન માં બેહદ રીતે વિહાર કરતો સિંહ પીંજરા માં એવી રીતેકેદ થયી ગયો જાણે કોઈ
ગરીબ બાપ ની રૂપાળી દીકરી અમીર નાં બંગલા માંબંદીવાન બને છે.
જમવા નો સમય થયો એટલે સિંહ ને વજન પ્રમાણે માંસઆપવા માં આવ્યું.
… સિંહે ડીશ હડસેલી ને ત્રાડ નાખી,
” હું જંગલ નો રાજા છું, કોઈ ડાયાટીશિયન ની હડફટે ચડેલો મiણસ નથી,
કે જોખી જોખી ને – તોળી તોળી ને જમવા બેસું !! બીજું, હુંભૂખ લાગે ત્યારે શિકાર
ની પાછળ દોડી ને- તેની સાથે યુદ્ધ કરી ને , તેને મારી ને–મેહનત કરી ને માંસ
ખાવા નો આદિ છું. મારે કયા જનમ નાં પાપ ની ડીપોઝીટપાકી કે મારે બીજા નું
મારણ કરેલું ખાવું પડે છે ? મન` મહેરબાની કરી ને મુક્તકરો નહિ તો હું આપઘાત કરી લઈશ ……!!!!!!!!”
સિંહે આત્મવિલોપન ની ચીમકી આપી એટલેઝૂ મેનેજર બોલ્યા ,
” મુક્ત વિહાર કરવા નું તો તારા નસીબ માં નથી પરંતુઅમે થોડાક પ્રાણિયો ને અમેરિકા મોકલવા ના છીએ. તેમાંહું તારૂ નામ ગોઠવી આપીશ.
ગમે તેમ તને વિઝા અપાવી દઈશ. “
સિંહ ભારતીય હોવાથી તેના લોહી માં બિન-ભારતીયથવાની
તાલાવેલી હતી જ. તેથી સિંહે તેની કક્ષા થી નીચે ઉતરી નેબે
પગે ઉભા થઇ એવી રીતે સલામ ભરી કે જે રીતે
દીકરી ને પરદેશ પરણાવવા માટે ગમે તે કરવા તૈયાર
થયેલો બાપ પોતાના વેવાઈ ને સલામ કરે છે !!
સિંહ માટે ઝંખના માર્ગ બની ગઈ અને તે અમેરિકા પોહચીગયો.
નો સમય થયો એટલે ગોરો ઝૂ-કર્મચારી બે ડઝન કેળા
આપી ગયો ! સિંહ ને થયું કે આજે કદાચ અગીયારસ હશેઅને ઇન્ડિયન કરતા
એન- આર – આઈ વધુ ધાર્મિક હોવાથી ગોરો મનેઉપવાસ કરાવવા
માંગે છે. સિંહે પેહલા દિવસે તો ધોળિયા ની શરમેધરમ કરી લીધો.
પરંતુ બીજા દિવસે ફરી પાછું જમવા માં કેળા આવ્યા એટલેસિંહે ત્રાડ પાડવા ને બદલે
(આમેય ત્યાં ત્રાડ નાં પાડી શકાય ભાઈ) સભ્યતા થી કારણ
પૂછ્યું ત્યારે ગોરા કર્મચારી એ જવાબ આપ્યો,
**
” તમને
વાંદરા નાં વિઝા પર લાવવા માં આવયા છે. !!!!!

Tuesday, November 27, 2012

Killing English Part 1

A person who runs an educational institution always talks in English. 

Enjoy his language. 


---------------------------------------------------------------------------------- 


# About his family : 
I have three daughters. All of them are girls… 


-----------------------------------------------------------------------------------


# At the ground : 
* All of you, stand in a straight circle. 
* There is no wind in the balloon. 
*The girl with the mirror please come her…{Meaning girl with specs). 


-----------------------------------------------------------------------------------


# To a boy, angrily : 
* I talk, he talk, why you middle middle talk ? 


-----------------------------------------------------------------------------------


# Giving a punishment : 
* You, rotate the ground four times… 
* You, go and under-stand the tree… 
* You three of you, stand together separately. 
* Why are you late - say YES or NO …..(?) 


------------------------------------------------------------------------------------


# Sir at his best : 
Sir had once gone for a movie with his wife. By chance, he happened to see one of his students at the theatre, though the boy did not see them. So the next day at school… ( to that boy ) - "Yesterday I saw you WITH MY WIFE at the Cinema Theatre" 


------------------------------------------------------------------------------------ 


#Inside the Class : 
* Open the doors of the window. Let the atmosphere come in. 
* Open the doors of the window. Let the Air Force come in. 


* Cut an apple into two halves - take the bigger half. 
* Shhh…Quiet, boys…the principal just passed away in the corridor 
* You, meet me behind the class. (meaning AFTER the class .. ) 
* Both of u three, get out of the class. 
* Close the doors of the windows please. I have winter in my nose today 
* Take Copper Wire of any metal especially of Silver….. 
* Take 5 cm wire of any length…. 
* both of u two come here 
* absentees stand up 


------------------------------------------------------------------------------------ 



once He had come late to a college function, by the time the function had started, so he went to the dais, and said, sorry i am late, because on the way my car hit 2 muttons (Meaning goats).

---------------------------------------------------------------------------------- 

"This college strict u the worry no … u get good marks, i the happy, tomorrow u get good job, me the happy, tomorrow u marry i enjoy" 
---------------------------------------------------------------------------------- 


#Freshyears day 2003 - 
"No ragging this college. anybody rag we arrest the police"

 -----------------------------------------------------------------------------------


One of his famous sayings "girl girl talk,boy boy talk, but no boy girl talk". 
"Hey man who is your name"

 -----------------------------------------------------------------------------------


"Once during a function there was current cut in our auditorium. All students shouted.. when current came he told.." in theatre current going shouting.. in college current going shouting.. but in house current going no shouting.. because parents beating"

 -----------------------------------------------------------------------------------


he was talking about looking smart where he said "put powder in your face and fart" 
"i only marry all my female staffs" ( ) 

World most funny video ever...!!


Thursday, November 22, 2012

Using your brain is strictly prohibited....

Question- 
U r in a boat in the middle of river.U have 2 cigarettes & have to light any 1 cigarette. U don't have anything else with u in the boat. How will u do it ? 

.
.
.
.
.
.
.


Answer 


Take 1 cigarette & throw it in the water.So the boat will become LIGHTER.... using this LIGHTER u can light the other Cigarette. 

~~~~~~~~~~~~
Another deadly ans, 
.
.
.
.
.
.
.
.
.


U throw a cigarette up & catch it. Catches win Matches. Using this Matches u can light the cigarette. 


~~~~~~~~~~~~
If that was not enough, 1 more deadly ans, 
.
.
.
.
.
.
.
.
.
.
.
.


take water in your hand & drop it drop by drop(TIP-TIP) 
"TIP TIP barsa Pani,Pani ne aag lagayee"us aag se hamne cigarette jalayee. 


~~~~~~~~~~~~
If that was not enough even until now, 1 more deadly ans 
.
.
.
.
.
.
.
.
.
.
.
.

start praising 1 cigarette, the other will get jealous & jalne lagegi.


~~~~~~~~~~~~ 
another answer :  
.
.
.
.
.
.
.
.
.
.
.
.

Lighting the Cigarette Rajnikanth way 

Throw the cigarette so high into the sky that on it's way down 'cause of the earth's atmosphere , it catches fire . . .. :P :P

Monday, November 19, 2012

શું આ તમે જાણો છો ???


• છીંક ખાવાથી મગજનાં કેટલાક સેલ મરી જાય છે એટલે લોકો છીંક આવતા ‘ખમ્મા’ અથવા 
‘શ્રીજી બાવા’ એવું કાંઈક બોલે છે.
• શરીરમાં રક્તકણો …લાલ કણો 20 જ સેકેંડમાં પૂરા શરીરમાં ફરી વળે છે.
• ગાયના દૂધને પચાવતા પેટને પચાવતા પેટને એક કલાક લાગે છે.
• શરીરમાં ફક્ત આંખની કીકી જ એક એવી છે કે એને લોહી પહોંચતું નથી.
• માણસ બોલે છે ત્યારે શરીરના જુદાજુદા 72 મસલ્સ કામ કરે છે.
• આપણા શરીરમાંથી દર સેકેંડે 1/50/00/000 રક્તકણો નાશ પામે છે.
• અમદાવાદને ‘માંચેસ્ટર ઑફ ઈંડિયા’નું બિરુદ મળ્યું હતું.એક સિગરેટ પીવાથી માનવીનું સરેરાશ 
આયુષ્ય સાડા પાંચ મિનિટ જેટલું ઘટી જાય છે.
• રશિયાએ ‘સ્પુટનિક’ નામનો કૃત્રિમ ઉપગ્રહ પ્રથમવાર અવકાશમાં મોકલ્યો હતો.
• ઍરોપ્લેનની શોધ 1903માં થઈ હતી.
• સ્વ. ચરણસિંહની સમાધિ ‘કિસાન ઘાટ’ ના નામે જાણીતી છે.
• પંડિત કાબરાનું નામ ‘ગિટાર’ સાથે સંકળાયેલુ છે.
• ‘બરફ્ની હૉકી’ કૅનેડાની રાષ્ટ્રીય રમત છે.
• ગુરુને 12 ઉપગ્રહ છે.
• સ્પેન દેશમાં કાપડ પર સમાચાર પત્ર બહાર પાડવામાં આવે છે.
• ભારતનું સૌથી જૂનું ચર્ચ પલપુર-કેરાલામાં આવેલું છે.
• ઈંદિરા ગાણ્ધી અને ઝુલ્ફીકાર ભુત્તો વચ્ચી સિમલામાં શંતિ કરાર થયા હતા.
• ‘ઈંડિયન નેશનલ કૉંગ્રેસ’ સૌથી જૂની રાજકીય પાર્ટી છે.
• ‘વ્હીલર’ ચેઈન બુકશોપ 253 રેલ્વે સ્ટેશન પર જોવા મળે છે.
• ભારતમાં પ્રથમ એસ.ટી.ડી.ની સેવા લખનૌ-કાનપુર વચ્ચે શરુ થઈ હતી.
• પ. જર્મનીના પ્રથમ ઉપગ્રહનું નામ અઝુર હતું.
• રાષ્ટ્રીય શાયરનું બિરુદ ‘ઝવેરચંદ મેઘાણી’ને આપવામાં આવ્યું હતું.
• કોકાકોલા સૌપ્રથમ બનાવાયેલું ત્યારે એનો રંગ લીલો રાખેલો.
• જીભનાં મસલ્સ સૌથી મજબૂત હોય છે.
• ચોખ્ખુ મધ કદી બગડતું નથી.
• છીંક કે ઉધરસ આવે ત્યારે નાક અને મોં સાથે બંધ ન રાખતા નહીં તો ડોળા બહાર આવી જશે.
• એક લીલાછમ્મ વૃક્ષ પર લગભગ 20,000 પાંદડાં હોય છે.
• બે મોટા વૃક્ષ એક પરિવારના ચાર વ્યક્તિ માટે જરૂરી હોય એટલો ઑક્સિજન ઉત્પન્ન કરે છે.
• એક સામાન્ય ગોલ્ફના દડા પર લગભગ 336 જેટલા ખાડા હોય છે.
• દુનિયાનો સૌપ્રથમ શબ્દકોષ અંગ્રેજી વિદ્વાન જોન ગોલેન્ડે લેટિન ભાષામાં 1225ની સાલમાં
 તૈયાર કર્યો હતો.
• દુનિયાભરની કોલસાની ખાણોમાંથી દર મિનિટે 600 ટન કોલસો કાઢવામાં આવે છે.
• ભારતમાં સાહસિક ધંધાદારીઓમાં 10 % મહિલાઓ છે.
• આખી દુનિયામાં દર સેકેંડે 1 લાખ 90 હજાર પત્રો ટપાલમાં વહેંચાય છે.
• સાધારણ રીતે સરેરાશ વ્યક્તિ દિવસમાં 15 વખત હસે છે.
• લૉસ ઍજલિસમાં માણસોની વસ્તિ કરતાં મોટરોની વસ્તિ વધારે છે.
• ઈટાલીના લોકોની સૌથી મનગમતી વાનગી ‘પાસ્તા’ છે. પાસ્તાના વિવિધ પ્રકારોમાં સૌથી
 લોકપ્રિય સ્પગેટી છે.
• અમેરિકાના બજારમાં 450 કરતા પણ વધુ વિવિધ પ્રકારના ઠંડા પીણા મળે છે.
• એક પેંસિલ તેના જીવન દર્મિયાન 45,000 શબ્દ લખી શકે છે.
• દુનિયામાં સૌથી ઊંચું વૃક્ષ કેલિફોર્નિયામાં આવેલું કોસ્ટ રેડ્વૂડ છે. તેની ઊંચાઈ 360 ફૂટ છે.
• વિશ્વભરની વિશાળ વાયુસેનાઓમાં ભારતીય વાયુસેનાનું સ્થાન ચોથા નંબરે છે.
• કહેવાય છે કે શાહજહાએ કાળા આરસપહાણનો બીજો તાજ મહાલ રચવાનું નક્કી કર્યું હતું
જે યમુનાને બીજે  કિનારે હોત અને બંને ને જોડતો એક પુલ બનાવવાનો હતો.
• બ્લુ વ્હેલ એટલી મોટેથી સીટી વગાડે છે કે તેનો અવાજ 188 ડેસી મીટર દૂર સુધી
 સંભળાય છે.
• લિયોનાર્ડો દ વિંશી વિષે કહેવાય છે કે તેઓ એક હાથે લખે છે અને એજ સમયે તેઓ
 બીજા હાથ વડે ચિત્ર દોરી શકતા હતા.
• ચીલીમાં એરિકા સૌથી સૂકી જ્ગ્યા ગણાય છે જ્યાં વરસે 0.03 ઈંચ વરસાદ પડે છે.
 આનો મતલબ એમ થાય કે એક કપ કોફીનો ભરાતા એક સદી વહી જાય.
• એક પાઉંડ પ્લેટિનમ નામની ધાતુ બે લાખ માટીમાંથી માંડ મળે છે.
• ઑલંપિકના નિયમાનુસાર બેડમિગ્ટનના ફૂલમાં 14 એક સરખા પીંછા લાગેલા હોવા
 જોઈએ.
• મધ ક્યારેય ખરાબ થતું નથી.
• કાગળનો એક ટુકડો 7થી વધારે વખત વાળી શકાતો નથી.
• નાક બંધ કરીને જો સફરજન કે બટાટું કે કાંદો ખાવામાં આવે તો તેમનો સ્વાદ
 એકસરખો મીઠો લાગે છે.
• અંગ્રેજી થાઉસંડ શબ્દમાં A અક્ષર એક વાર આવે છે પણ અંગ્રેજીમાં વનથી નાઈન
 હડ્રેડ એંડ નાઈટી નાઈનમાં એકપણ વખત A અક્ષર આવતો નથી.
• કેમેલિયનની જીભ એના માથા અને શરીર જેટલી લાંબી હોય છે અને તે 16 ફૂટ
 દૂર રહેલો પોતાનો શિકાર એક સેકંડમાં કરી શકે છે.
• ઝેબ્રા કાળા રંગના અને સફેદ લાઈનવાળા નથી પણ સફેદ રંગના અને કાળી
 લાઈનવાળા હોય છે.
• હાફીઝ કૉટ્રાક્ટર ભારતનાં ટોચના આર્કિટેક્ટ છે.
• શ્રી પુ.લ. દેશપાંડે સરકાર તથા પ્રજા તરફથી સન્માન-તેમની ટપાલ ટિકિટ
-પદ્મશ્રી- પદ્મભૂષણ- અભિનેતા – ગાયક – દિગ્દર્શક – વક્તા – હાસ્યકાર
 અને લેખક હતા.
• 26મી માર્ચના દિવસે ‘રંગભૂમિ’ દિવસ તરીકે ઉજવાય છે.
• માછલી પાણીમાં રહે છે પણ એની આંખો પર પાંપણ નથી હોતી.
• દરિયાઈ ઘોડાને ગુસ્સો આવે ત્યારે તેનાં શરીરમાંથી લાલ પરસવો નીકળે છે.
• પતંગિયાની લગભગ વીસ હજાર જેટલી જાતિ છે.
• જાપાનમાં એક ઝાડ એવું છે કે જેમાંથી સૂરજ આથમવાના સમયે ધુમાડો
 નીકળે છે.
• ફિલિપાઈંસના દરિયામાંથી મળી આવતા મગર સૌથી વજનદાર હોય છે.
• સીલ માછલી એક વખતમાં ફક્ત દોઢ જ મિનિટ ઊંઘી શકે છે.
• હાથી વધારેમાં વધારે ચારથી પાંચ કલાક સૂઈ શકે છે.
• હેંગફિશ નામની માછલીને ચાર હૃદય છે.
• શાહમૃગ અને ઈમુ નામના બે પક્ષીઓ છે પરંતુ ઉડી નથી શકતા.
• સિંહની ગર્જના 5 કિ.મી. દૂર સુધી સંભળાય છે.
• અલ્બાટ્રોર્સ નામના પક્ષીની પાંખ પક્ષી જગતમાં સૌથી લાંબી છે.
• શાહુડીના શરીરે આશરે 30,000 જેટલાં કાંટા હોય છે.
• વ્હેલ માછલીનું વજન આશરે 150 ટન જેટલું હોય છે.
• લાઓસ એક એવો દેશ છે કે જ્યાં સિક્કાનું ચલણ નહિ પણ ફક્ત નોટોનું
 ચલણ ચાલે છે.
• ભારતના લક્ષદ્વિપ એવો વિસ્તાર છે કે જ્યાં એક પણ હિન્દુ મંદિર નથી.
• ભારતમાં સહુથી ઓછો વરસાદ બિકાનેરમાં થાય છે.
• ભારતની સૌ પ્રથમ બેંકનું નામ ‘બેંક ઓફ હિન્દુસ્તાન’ હતું !
• દુનિયામાં સહુથી સાંકડી ગલીઓ પૂર્વ આફ્રિકાના ઝાંઝીબારમાં છે !
• દુનિયાની સૌથી પહેલી ટેલિફોન સેવા અમેરિકાના નાના શહેરમાં થઈ 
હતી. ફક્ત 20 લોકો પાસે ફોન હતો.
• દુનિયામાં ગુલાબના ફૂલની કુલ 792 જાત છે.
• દુનિયાનું સૌથી ખૂબસૂરત શહેર ફ્રાંસનું પેરિસ શહેર છે.
• દુનિયાની સૌથી મોટી ઘડિયાળ મેઉથ મૉસ્કોમાં આવેલી છે.
• દુનિયાનું સહુથી મોટું રેલ્વે સ્ટેશન ન્યુયોર્કમાં આવેલું ‘ગ્રેટ સેંટ્રલ ટર્મિનલ’
 છે.
• ઊંટ પોતાના શરીરને ઠંડુ રાખવા એકબીજા સાથે અડીને બેસે છે 
કારણ એમનાં શરીર પર ઓછામાં ઓછા  સૂર્યકિરણ પડે છે.
• જંગલી કૂકડો શરમાળ, ચકોર હોય છે.
• જંગલી ભેંસને અરણી, ઢીંગી પણ કહે છે.
• જંગલી કૂતરાઓ હંમેશા ટોળામાં રહે છે.
• દરિયાઈ ઘોડાને જ્યારે ગુસ્સો આવે ત્યારે એનાં શરીરમાંથી 
લાલ પરસેવો નીકળે છે.
• ઘોડાની 60 જાતો છે. અરબી ઘોડો શ્રેષ્ઠ માનવામાં આવે છે.
• રાતો બગલો દિવસે આરામ કરી રાતે શિકાર કરે છે.
• જળો નામના જંતુથી અનેક રોગ મટે છે. જળો તેના શરીર કરતાં
 અનેક ગણું વધારે લોહી ચૂસવાની ક્ષમતા ધરાવે છે.
• મગરનાં આગળનાં પગમાં પાંચ આંગળીઓ, જ્યારે પાછલા પગમાં
 ચાર આંગળીઓ હોય છે.
• ઘેંટીનું દૂધ ખૂબ જાડું હોય છે. તેમાંથી ચીઝ બનાવવામાં આવે છે.
• ‘મોઝામ્બિક સ્પિટિંગ કોબ્રા’ નામનો કાળોતરો નાગ શિકારની આંખમાં
 ઝેરની પિચકારી મારે છે.
• ઘોડા અને હાથી ઊભા ઊભા ઊંઘે છે.
• વીંછી નવ મહિના સુધી ખાધા વિના ચલાવી શકે છે.
• ડાયનાસોર્સ અનેક પ્રકારનાં હતાં તેમાં મેગાલોસોર્સ જાતનાં ડાયનાસોર્સ
 સૌથી મોટા માનવામાં આવતા.
• કાળિયારને કાકડી, દૂધી, સક્કરટેટી અને તરબૂચ ખૂબ ભાવે છે.
• ઊંટ એક દિવસમાં સો કિલોમીટર અંતર કાપી શકે છે.
• હાથીની શક્તિ એક બુલડોઝર જેટલી હોય છે.
• પેંગ્વીન પક્ષીને જીભ પર કાંટા હોય છે.
* પક્ષીઓનાં બચ્ચાં પોતાના વજન કરતાં વધારે ખાય છે, જ્યારે મોટાં
 પંખીઓ પોતાના વજન કરતાં અડધો ખોરાક ખાય છે.
* કૂતરાં રંગ પારખી નથી શકતાં અને ‘શોર્ટ સાઈટેડ હોય છે. તેમને
 દૂરનું દેખાતું નથી.
* મગરની આંખની બન્ને બાજુ આંસુની નળી હોય છે. જ્યારે તે ખાવા માટે
 જડબું ખોલે છે ત્યારે એની આંખમાંથી  આંસુ બહાર આવે છે. એણે શિકાર
 કર્યો હોય તેના પશ્ચાતાપરૂપે આ આંસુ નથી આવતાં. એટલે જ બનાવટ
 કે ઢોંગી આશ્વાસન કે શોક માટે ‘મગરનાં આંસુ’ રૂઢિપ્રયોગ વપરાય છે.
* જીવજંતુઓમાં મચ્છર સૌથી મજબૂત છે. તે ઠંડા પ્રદેશો તેમજ વિષુવવૃતનાં
 ગરમ જંગલોમાં પણ સહેલાઈથી
 રહી શકે છે.
* કેટલાક જીવજંતુ વાળથી સાંભળે છે. મચ્છરોના એંટેના પર હજારો નાના વાળ
 હોય છે જેનાથી તે સાંભળે છે.  એ રીતે વાંદો તેના પેટ આવેલા વાળથી,
 જે અવાજનો સંદેશતેના મગજ સુધી પહોંચાડે છે, સાંભળે છે. જ્યારે
 કેટરપીલર [ઈયળ] આખા શરીરથી સાંભળે છે. કેટરપીલરના આખા શરીર 
પર આવેલા છે જે કાનની ગરજ સારે છે.
* લીલા રંગનો તીતીઘોડો સુપરસોનિક શ્રવણ શક્તિ ધરાવે છે. તે ધ્વનિની ગતિ 
કરતાં પણ વધુ ગતિવાળો  અવાજ ક્ષમતા ધરાવે છે.
 દર સેકંડે 45,000 કંપનવાળો ધ્વનિ સાંભળી શકે છે.
* અજગર પોતાના શિકારને માથા તરફથી ગળવાની શરૂઆત કરે છે.
* ગ્રે વ્હેલ પૅસિફિક મહાસાગરમાં રહે છે અને તે પોતાનો શિકાર શોધવા 
20,000 કિ.મી.નું અંતર કાપે છે.
* લાયર બર્ડ નિલગિરિના ઝાડ પર ઘુમ્મટ આકારનો માળો બાંધે છે.
* કોયલનો ટહુકો નારીનો નથી હોતો નરનો હોય છે જે માદા કોયલને પ્રેમ 
કરવા આમંત્રણ આપતો ટહુકો કરે છે.
* દીપડો પોતાના શિકારને સકંજામાં લેવા માટે તેના પર બહુ ધૂળ ઉડાડે છે.
 એને કારણે શિકારનો ભોગ બનતું પ્રાણી કશું જોઈ શકતું નથી.
* વિશિષ્ટ પ્રકારની શરીરિક રચના ધરાવતો એક કીડો સમુદ્રના તળિયે રહે છે.
 તેનો દેખાવ મોરનાં પીંછા  જેવો છે, તેનું અંગ્રેજી નામ PEACOCK WORM છે.
 પોતાનો ખોરાક મેળવવા મોરના રંગીન પીંછા જેવી પોતાની પાંખ ફેલાવે છે.
* દક્ષિણ યુરોપમાં લગભગ 5760 કિ.મી. જેટલા લાંબા વિસ્તારમાં કીડીઓની
 વિશાળ વસ્તી છે. ઈટાલીથી સ્પેન સુધી ફેલાયેલી આ વસ્તીમાં અબજોની
 સંખ્યામાં કીડીઓ લાખો દરમાં રહે છે. પણ તેઓ ક્યારેય ઝગડતી નથી.
• પ્રાચીન વિશ્વનાં સ્થળનાં નામમાં સૌથી પ્રાચીન નામ ઉર છે જે હાલના 
ઈરાકમાં સુમેરુ સંસંસ્કૃતિનાં લોકોએ વર્તમાન પૂર્વે 5600માં આ સ્થલની 
સ્થાપના કરી હતી.
• ગુજરાતમાં પાટનગરનું સૌથી પ્રાચીનૅ નામ કુશસ્થલી છે. વર્તમાન પૂર્વે
 6000ના સમયગાળામાં વૈવસ્વત મનુના પ્રપુત્ર આનર્તે દરિયાકિનારે
 વસાવ્યું હતું. પાછલથી ભગવાન શ્રી કૃષ્ણે તેને વિકસાવી દ્વારિકા નામ
 આપ્યું જે વિશ્વનું સૌથી પ્રાચીન વિદ્યમાન નગર છે.
• વિશ્વમાં ટુંકા નામની અને લાંબા નામની બોલબાલાછે. ફ્રાંસમાં ‘ઈ’ નામનું ગામ છે.
પ્રશાંત મહાસાગરમાં કેરોલિન બેટ પર ‘ઉ’ નામનું ગામ આવેલું છે. 
જાપાનમાં ‘ઓ’ નામનું ગામ છે. સ્વિડન, નોર્વે અને ડેનમાર્કમાં ‘ઑ’ નામનાં ગામ છે.
• ભારતના ઓરિસ્સામાં ‘ઈબ’ નામનું એક રેલ્વે સ્ટેશન છે.
• સ્વિડનના મજૂર મહાજનના પ્રમુખનું નામ સૌથી લાંબુ છે.
 ‘સેગ વર્કસઈંડ સ્પિય બિટાર બિફોર બંડસોર્ડ ફોરાનડિબોસ્ટાડન’
• યુ.એસ.એ.ના શેરમન સ્થિત એક ઝરણાનું નામ ‘નારોમિયોકનાવહુસુંકાટાંકશંક’ છે.
• ભારતના આંધ્રપ્રદેશમાં આવેલા એક સ્ટેશનનું નામ ‘શ્રી વેંકટનરસિંહરાજુવારિપેટા’ છે.
• લડાખમાં વિશ્વનો સૌથી ઊંચો વેલી બ્રિજ છે, જે ભારતીય સેનાએ બાંધ્યો છે.

• મુંબઈ ભારતનું પ્રવેશદ્વાર કહેવાય છે

કોરિયા પ્રભાતની શાંતિવાળો દેશ કહેવાય છે.

થાઈલૅંડ સફેદ હાથીઓવાળો દેશ કહેવાય છે.
સ્કોટલેંડ કેકનો દેશ કહેવાય છે.
આફ્રિકા અંધ મહાદ્વીપ કહેવાય છે.
મ્યાનમાર [બર્મા] પેગોડાનો દેશ કહેવાય છે.
જયપુર ગુલાબી શહેર તરીકે જાણીતું છે.
કોચીન અરબ સાગરની રાણી તરીકે પ્રખ્યાત છે.
બેલગ્રેડ સફેદ શહેર તરીકે પ્રખ્યાત છે.
• માછલી પાણીમાં રહે છે પણ એની આંખો પર પાંપણ નથી હોતી.
• દરિયાઈ ઘોડાને ગુસ્સો આવે ત્યારે તેનાં શરીરમાંથી લાલ પરસવો નીકળે છે.
• પતંગિયાની લગભગ વીસ હજાર જેટલી જાતિ છે.
• જાપાનમાં એક ઝાડ એવું છે કે જેમાંથી સૂરજ આથમવાના સમયે ધુમાડો નીકળે છે.
• ફિલિપાઈંસના દરિયામાંથી મળી આવતા મગર સૌથી વજનદાર હોય છે.
• સીલ માછલી એક વખતમાં ફક્ત દોઢ જ મિનિટ ઊંઘી શકે છે.
• હાથી વધારેમાં વધારે ચારથી પાંચ કલાક સૂઈ શકે છે.
• હેંગફિશ નામની માછલીને ચાર હૃદય છે.
• શાહમૃગ અને ઈમુ નામના બે પક્ષીઓ છે પરંતુ ઉડી નથી શકતા.
• સિંહની ગર્જના 5 કિ.મી. દૂર સુધી સંભળાય છે.
• અલ્બાટ્રોર્સ નામના પક્ષીની પાંખ પક્ષી જગતમાં સૌથી લાંબી છે.
• શાહુડીના શરીરે આશરે 30,000 જેટલાં કાંટા હોય છે.
• વ્હેલ માછલીનું વજન આશરે 150 ટન જેટલું હોય છે.
• લાઓસ એક એવો દેશ છે કે જ્યાં સિક્કાનું ચલણ નહિ પણ ફક્ત નોટોનું ચલણ ચાલે છે.
• ભારતના લક્ષદ્વિપ એવો વિસ્તાર છે કે જ્યાં એક પણ હિન્દુ મંદિર નથી.
• ભારતમાં સહુથી ઓછો વરસાદ બિકાનેરમાં થાય છે.
• ભારતની સૌ પ્રથમ બેંકનું નામ ‘બેંક ઓફ હિન્દુસ્તાન’ હતું !
• દુનિયામાં સહુથી સાંકડી ગલીઓ પૂર્વ આફ્રિકાના ઝાંઝીબારમાં છે !
• દુનિયાની સૌથી પહેલી ટેલિફોન સેવા અમેરિકાના નાના શહેરમાં થઈ હતી. 
ફક્ત 20 લોકો પાસે ફોન હતો.
• દુનિયામાં ગુલાબના ફૂલની કુલ 792 જાત છે.
• દુનિયાનું સૌથી ખૂબસૂરત શહેર ફ્રાંસનું પેરિસ શહેર છે.
• દુનિયાની સૌથી મોટી ઘડિયાળ મેઉથ મૉસ્કોમાં આવેલી છે.
• દુનિયાનું સહુથી મોટું રેલ્વે સ્ટેશન ન્યુયોર્કમાં આવેલું ‘ગ્રેટ સેંટ્રલ ટર્મિનલ’ છે.


પ્રાણી જગતનું સત્ય




* એક ઘોડામાં સાત માણસ જેટલી શક્તિ હોય છે.

* કૂતરાનું આયુષ્ય 20 વર્ષનું હોય છે.
* કાંગારુને ખોરાક ચાવીચાવીને ખાતા લગભગ ચાર કલાક લાગે છે.
* ગોકળ ગાય ત્રણ ચાર વર્ષ સુધી ઊંઘી શકે છે.
* બકરીઓની પગની ખરીમાં આવેલી ગાદી જમીન સાથે વૅક્યુમ ઊભું કરી ચોંટી જાય છે.
 આથી તેઊભા પર્વત ચઢી શકે છે.
* નર ઘોડાને 40 દાંત હોય છે. દાંત પરથી તેની ઉંમરની અટકળ થાય છે.
* હાથી રોજ બસ્સો કિલો ખોરાક અને બસ્સો લિટર પાણી પીએ છે.
* માખીની દરેક આંખમાં ચાર હજાર નાના લૅંસ હોય છે.
* સસલાના આગલા પગ કરતા પાછલા પગ વધુ લાંબા હોય છે.
* કાનડિયા તેમના જીવનનો ઘણો ખરો સમય હવામાં ઊડીને જ પસાર કરે છે. 
તેઓ ઊડતાં ઊડતાં જ શિકાર કરવાનું અને ખોરાક મેળવવાનું કામ કરે છે.
* ડબલ ડેકર બસ કરતાં જિરાફદોઢ મીટર વધુ ઊચું હોય છે, પણ એની ગરદનમાં
 માત્ર સાત હાડકાં હોય છે અને સ્વરતંતુ નબળા હોવાથી એનો કંઠ કામણ ગારો નથી.
* એક ઉંદરની જોડી એક વર્ષમાં બે હજાર જેટલાં બચ્ચાઓ જણી શકે છે.
* કેટલા કાચબાનું આયુષ્ય 150 વર્ષનું હોય છે. ગાલાપેગાસ નામના ટાપુઓ પર
 230 કિલો વજનના વિરાટ કાચબા જોવા મળે છે.
1] ક્વીન એલિઝાબેથ પહેલાએ પોતાના કાંડાના બેસલેટમાં ઈ.સ. 1580માં
 પહેલીવાર ઘડિયાળ પહેરી હતી. એ કાંડાની ઘડિયાળનો પહેલો પુરાવો છે.
2] ઈ.સ. 1514માં જર્મનીના તાળા બનાવનારે પહેલીવાર ઘરમાં હેરવી ફેરવી
 શકાય તેવી ઘડિયાળ બનાવી હતી.
3] જાતે ચાવી અપાઈ જાય એવી ઘડિયાળ ઈ.સ.1770માં ફ્રાંસનાં એક કારીગરે
 બનાવી હતી. ત્યાં સુધી ચાવી હાથે આપવી પડતી હતી.
4] કાંડાની ઘડિયાળ પહેલા ખિસ્સાની ઘડિયાળ હતી. આપણા ગાંધીબાપુ પોતાની
 ઘડિયાળ કેડે ભેરવી રાખતા.
5] ખિસ્સામાં ઘડિયાળ નડે છે તેવી ફરિયાદથી કાંડા ઘડિયાળની શોધ થઈ.
6] પહેલી વૉટરપ્રુફ ઘડિયાળની શોધ ઈ.સ. 1926માં શોધાઈ.
7] બેટરી વિનાની ઘડિયાળ ઈ.સ. 1972માં શોધાઈ.
8] જાપાનની કાસીયો કંપનીની ઘડિયાળો મોબાઈલ ફોનની જેમ કેમેરાવાળી પણ મળે છે.
9] દૂધ મલાઈ કરતાં વધારે વજનદાર છે.
10] ભારતમાં પ્રવાસી માટે સૌથી વધારે હોટલો કેરળમાં છે ત્યારબાદ તમિળનાડુમાં છે.
11] ટેલિફોનો આટલા બધા હોવા છતાં દુનિયાનાં 50 ટકા માનવીઓ એ કદી ટેલિફો
 કર્યો નથી કે મેળવ્યો નથી.
12] દરિયામાં સુનામી તોફાન વખતે મોજાની ગતિ જેટ વિમાનની ગતિ સમાન હોય છે.
13] ઉતારુઓ ટેક્સીમાં લેપટોપ ભૂલી જતાં હોય તેનો આંકડો જાણવા જેવો છે. મુંબઈમાં
 વર્ષે 344 , વૉશિંગ્ટનમાં 355,અને સૌથી વધારે લંડનમાં 3179 છે.
14] આવી જ રીતે મોબાઈલ ભૂલી જવાનો આંકડો મુંબઈમાં વર્ષે 33,000 અને
 લંડનમાં વર્ષે 54,872નો છે.
15] મોબાઈલનો સૌથી વધુ વપરાશ અમેરિકા અને રશિયા છે ત્યારબાદ ચીન 
અને પછી ભારતનો વારો આવે છે.
16] રેડિયમની શોધ કરનાર અને નોબેલ ઈનામ મેળવનાર મેડમ ક્યુરી રેડિયમનાં 
કિરણોના કાર્ણે મૃત્યુ પામેલા.