Pages

Friday, November 9, 2012

Management Fundas


Lesson Number One

A crow was sitting on a tree, doing nothing all day.  A small rabbit saw the crow, and asked him, "Can I also sit like you and do nothing all day long?"
The crow answered: "Sure, why not." So, the rabbit sat on the ground below the crow, and rested.  All of a sudden, a fox appeared, jumped on the rabbit and ate it.
Management Lesson:To sit and do nothing, you must be sitting very, very high up.


Lesson Number Two

A turkey was chatting with a bull.  "I would love to be able to get to the top of that tree," sighed the turkey, "but I haven't got the energy.
"Well, why don't you nibble on some of my droppings?" replied the bull.
"They're packed with nutrients."  The turkey pecked at a lump of dung and found that it actually gave him enough strength to reach the first branch of  the tree.
The next day, after eating some more dung, he reached the second branch. Finally after a fortnight, there he was proudly perched at the top of the tree. Soon he was spotted by a farmer, who promptly shot the turkey out of the tree.

Management Lesson:Bullshit might get you to the top, but it won't keep you there.


Lesson Number Three

A little bird was flying south for the winter.  It was so cold, the bird froze and fell to the ground in a large field. While it was lying there, a cow came by and dropped some dung on it.

As the frozen bird lay there in the pile of cow dung, it began to realize how warm it was.  The dung was actually thawing him out!  He lay there all warm and happy, and soon began to sing for joy.  A passing cat heard the bird singing and came to investigate.  Following the sound, the cat discovered the bird under the pile of cow dung, and promptly dug him out and ate him!

Management Lessons:1) Not everyone who drops shit on you is your enemy.2) Not everyone who gets you out of shit is your friend.3) When you're in deep shit, keep your mouth shut!

Test Your Common Sense with Indian Desi Tid-bits again


How to prevent yourself from dying in your house? 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Stay in the living room.
.
.
.

How do u CUT roads????? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
By LAUGHING.....
Because "Haste Haste Cut jaye Raste"


Luv and Kush are going to a village & in between comes A well.
Luv falls into the well. Why??? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Because Luv (love) is blind !!!!!

Now , Kush also jumps inside. Why??
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Because Luv ke liye saala kush bhi karega!!!!


Jackie Chan ki saas ka naam kya hai?.. ???
.
.
.
.
.
.
.
.
socho....... nahi pata..?? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Answer- D'Cold......Chan ki saans - D'cold

Chalo ab batao Jackie Chan ki bahu ka naam kya hai ?
This is quite simple.. 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Ans: D'Cold again.......Kyunki saans bhi kabhi bahu thi :-))

How to get a woman mad in 2 easy steps:
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
1. Take a picture of her.
2. Don't show it to her. 

Three FASTEST means of Communication : 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
1. Tele-Phone
2. Tele-Vision
3. Tell a Woman

Need still FASTER - Tell her NOT to tell ANYONE. 
 A beggar meets another beggar. A software engineer meets another software engineer.
Both of them ask the same question to each other.
What is the question ??? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
So, Which Platform are you Working on ???


The South Indian said, I want to see the movie 'heart is umbrella'. Which
movie did he really want to see? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Dil Chhata Hai.......

એક ક્રિકેટરનો પ્રેમપત્ર


ડિયર શીલુ,

બે નંબરના બસ-સ્ટૉપ પર ક્યાંય સુધી ફિલ્ડિંગ ભરતો ઊભો રહ્યો. તું ન આવી એટલે વરસાદ પડ્યા પછીની ‘પીચ’ જેવો ખરાબ મૂડ લઈને ઘેર આવ્યો અને ‘લોન્ગ ઓફ’ માં ઊભેલા મામાની નજર ચુકવીને મામીએ તારો પત્ર મારા હાથમાં મૂક્યો.
મને ડ્રોપ કરીને પેલા સિતાંશુ સાથે તું પરણવા માગે છે એ જાણ્યું. નેટ પ્રેકટિસ મારી સાથે ને મેચ કોઈ બીજા જ સાથે ? અમારે ત્યાં તો લગ્નની બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. મંડપ પણ બંધાઈ ગયો છે. ટેન્ટસ બંધાઈ ગયા હોય, બેટસમેને પૅડ પણ બાંધી દીધાં હોય અને એકદમ તેને કહેવામાં આવે કે તું ‘પૅડ’ કાઢી નાખ ત્યારે એની દશા કેવી થાય ? ‘પેડ’ છોડી નાખવાં, કુંવારી પીઠી ઉતરડવી લેવી, એ એટલું બધું સહેલું છે શું ?… જેને હું ટેસ્ટમેચ ધારતો હતો તેને ફ્રેન્ડલી મૅચ ગણીને મારા હૃદય પર તેં જોરદાર ફટકો માર્યો છે ! તું હંમેશાં ‘ક્રીઝ’ની બહાર રમ્યા કરતી હતી, પેલા ગૌતમ સાથે ફર્યા કરતી હતી, છતાંયે એ બાબત મેં ક્યારેય અપીલ નથી કરી…
તારું વલણ મૅચને ડ્રોમાં કાઢવા તરફ છે એની મને પહેલેથી જ જો ખબર હોત તો તારી સાથે મૅચ મેં ક્યારેય ગોઠવી જ ન હોત. મારી જાતમાં અનહદ વિશ્વાસ પેદા કરાવ્યા પછી મારો તેં કૉલેપ્સ કરાવી દીધો. તારા માટે આપણી પોળના કેટલાય છોકરાઓ ટાઈટ ફીલ્ડિંગ ભરતા હતા છતાં એ બધાયને નિગ્લેક્ટ કરીને તું મારી સાથે પહેલી વાર પિક્ચર જોવા આવી ત્યારે મને પ્રથમ વખત ખાતરી થયેલી કે હું એક સારો ફિલ્ડર છું; પણ આજે મને થાય છે કે તારે મન હું માત્ર ફિલ્ડર જ છું. તને દોષ નથી દેતો. મારું ‘લક’ જ એવું છે. બધા મને બારમા ખેલાડી તરીકે જ ટ્રીટ કરે છે. મારે મેદાનમાં આવવાનું તો થતું જ નથી. બૅટિંગ લેવા તો ક્યારેય નહીં, માત્ર ફીલ્ડિંગ ભરવા પૂરતું જ મેદાનમાં આવવાનું થાય છે….
…. અને તું મને આશ્વાસન પણ કેવું આપે છે ! આપણી મૈત્રી તો ચાલુ જ રહેશે. ના, હવે બારમા ખેલાડી તરીકે તારી સાથે સંબંધ રાખવામાં મને જરાય રસ નથી…. હા, હવે તને હું ભૂલી જવા માગું છું. તારી સાથે ખેલેલ રોમાન્સનું સ્કોર કાર્ડ મારી આંખ સામે તરવરે છે પણ હવે એ સ્કોર કાર્ડ પર હેવી રોલર ફેરવી દેવા માગું છું. મનેય હવે તો લાગે છે કે, ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે. જે ભગવાને હારવાને ટાણે વરસાદ મોકલીને આપણા ભારતીય ક્રિકેટરોને વારંવાર બચાવ્યા છે એ ભગવાને મનેયે જીવનની મેચ હારતાં બચાવ્યો હોય એમ લાગે છે. નહીં તો તારી સાથે જીવનની મેચ રમવામાં હું કાયમ ઈનિંગ્સની હાર ખાતો રહેત. કહેવતમાં ખરું કહ્યું છે કે વિકેટકીપર પાંચ કૅચ કરે એથી કંઈ તેને બોલિંગ તો ન જ અપાય.
આ અગાઉ તને લખેલ મારા બધા જ પત્રો પરત કરી દેજે; કેમ કે તારી કઝીન સિસ્ટર મીના સાથે હું ફ્રેન્ડલી મેચ ગોઠવી રહ્યો છું. એને માટેની નેટ પ્રેકટિસ પણ અમે શરૂ કરી દીધેલ છે એટલે એ પત્રો કામ આવશે. એમાં માત્ર તારું નામ જ ઉડાડવાનું રહેશે. તને ગમે તે માટે તારી નજર સામેથી ખસીને મીનાના હૃદય-ટેન્ટ તરફ ચાલ્યો જાઉં છું. દુ:ખ કરતાંય કચવાટ માત્ર એટલો જ છે કે તેં મને ખોટો એલ.બી.ડબલ્યૂ જાહેર કર્યો છે.
એ જ –
(બારમા ખેલાડીનું નામ જાહેર ન થાય એ જ યોગ્ય છે.)





પત્નીને ખુશ રાખવાના ઉપાયો (ભાગ-૩)


કી-વર્ડઝ :મોનોલોગ, પિયરિયા,તકેદારી, ફોન મેનર્સ, કકળાટ, ખર્ચો, જાતે 
આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલી આપ્યા છે કે ઉપરથી ભગવાન આવીને લાખ યત્નકરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય. પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે પોતાની પત્નીને ખુશ રાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાક ઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ. 


૫૧.    ચાલવાથી કોઇ પણ અને લગભગ બધી ભારતીય સ્ત્રીઓ થાકી શકે છે. એનો કકળાટ હીલ-સ્ટેશન પર ના કરાય !

૫૨.      ઘરનાં ખાવામાં બદલાવ જોવા ઇચ્છતા હોવ તો અઠવાડિયે એક દિવસ ગોગલ્સ પહેરીને જમવા બેસો બોસ !

૫૩.    દાળ અને શાકનો કલર જોઇ એના ટેસ્ટ વિષે ચુકાદો ન આપી દો, આજે જે બન્યુ છે તે ન બન્યુ નથી થવાનું!

૫૪.    તૈયાર થવામાં વાર લાગે તો કકળાટ ન કરવો. તમે મોડા પહોંચશો તો લગ્ન અટકી પડવાના નથી. અરે, આજકાલ તો રીસેપ્શનમાં વર-કન્યાજ મોડા પહોંચે છે.

૫૫.   છાપું વાંચતા વાંચતા કૂકરની સીટી ગણવાનું  શીખી જાવ.

૫૬.    ગેસ બંધ કરતા પણ શીખી જાવ. રસોડા સુધી ચાલવાથી તમારી ફાંદ ઉતરે તેવુ તે માનતી હોય તો માનવા દો.

૫૭.    ડસ્ટબીન નજીક જઇ કચરો નાખવા માટે છે, દુરથી નિશાનબાજીની પ્રેક્ટીસ કરવા માટે નથી. સમજ્યા ? તમારા ખોટા નિશાનના લીધે કચરાપેટીની  અંદર કરતા બહાર વધારે કચરો દેખાય તો ગમે તેને ગુસ્સો આવે.

૫૮.    કોબીના શાકમાં ખાંડ ન નખાય એવો કોઇ કાયદો નથી. ખોટા કાયદા નહી બતાવવાના.

૫૯.    શિયાળામાં દહીં ન જામે. તમને વધારે સારુ જમાવતા આવડતુ હોય તો તમે જમાવોને બૉસ! એકાદ દહાડો ખીચડીમાં દહીં ન મળે તો ઝાડાન થઇ જાય.

૬૦.    "ટીવીનું રિમોટ ક્યાં પડ્યું છે ?" આવા વાહિયાત સવાલો ન કરો.

૬૧.     ઉનાળામાં બે જ શાકભાજી મળે છે. બટાકાઅને રીંગણ. અને આ બંને તમને નથી ભાવતા તે તમારી સમસ્યા છે.

૬૨.     ઘરની પાણીપુરી એ બજારની પાણીપુરી જેવી ના પણ બને, એ માટે ભૈયાના પરસેવા વાળા હાથ ઘરે લાવવા પડે !

૬૩.     એ હસી હસીને ફોન પર વાત કરે છે ? તો ફોન પીયરિયાનો હશે,બીજી કોઈ શંકા અસ્થાને છે.

૬૪.    સ્ત્રીઓને ઇલેકટ્રોનિક ગેજેટસ વાપરતા નથી આવડતું,  એ વાત અમેરિકન રીસર્ચથી સાબિત થયેલ છે, માટે એ વિષે તમારે અલગ વ્યાખ્યાન આપવાની જરૂર નથી.

૬૫.    એને કાર ચલાવતા શીખવવાની કોશિશ ન કરશો. ડ્રાઇવિંગ સ્કુલવાળાઓને પૈસા આપો અને એ વસુલ થતા જુઓ.

૬૬.    એને કાર ચલાવતા નથી આવડતુ તો શું થયુ? રસ્તામાંતમે કોઇની સાથે ભટકાઇ  ના પડો તે માટે તમને સુચના આપે તો એમાં એણે શું ખોટું છે ?

૬૭.    ટુથપેસ્ટ પુરી થવા આવે ત્યારે પેસ્ટ કાઢી આપવી એ પતિનો ધર્મ છે. આવા ક્ષુલ્લક કામો એ આટલા વર્ષોમાં કેમ ન શીખી તેવા તુચ્છ વિચારો ન કરવા.

૬૮.    એના પર્સમાંથી તમારે જે  જોઇએ છે તે માંગો, એમ ખાંખાંખોળા કરી કામ ના વધારો.

૬૯.    માંગ્યા વિના તો મા પણ ના પીરસે.આ તો પત્ની છે.

૭૦.    ઓફિસેથી ઘેર પાછા આવતા અવશ્ય ફોન કરો, ડાર્લિંગ કાઈ લાવવાનું  છે?

૭૧.    પીરસતા વાર થાય તો રાહ જુવો,તકિયો ના માંગો.

૭૨.    ઘરમાં વોશિંગ મશીન તમારા સ્ટેટસ માટે લીધું છે, કપડા તો રામો જ સારા ધુવે. માટે 'વોશિંગ મશીનનો ખર્ચો કેમ કરાવ્યો ?' એવો બેવકૂફ જેવો સવાલ કરવો નહિ.

૭૩.    રેલ્વે સ્ટેશને કે એરપોર્ટ પર એને વિદાય કરવા જતી વખતે ક્યારેય મોઢું હસતું ના રાખો. તમારા અરમાનોને દબાવી રાખતા શીખો.